પાખંડીનો વિરોધ જરૂરી...
જરાક સમય મળે તો વાંચો અને પછી વિચારો...
ભારત દેશમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. અને વિચારવા જેવી વાત એ છે કે તમામ ભારતમાં જ જન્મેલા છે. કોઈનુંય જન્મસ્થળ ભારતની બહાર નથી... કેમ?
સૃષ્ટિની ઉત્પતિ બ્રહ્માએ કરી...! આવું હોય તો બ્રહ્મા યુનિવસઁલ ગોડ તરીકે સમગ્ર વિશ્વમાં પુજાતા હોત..ભારત બહાર કોઈ અન્ય દેશમાં બ્રહ્માને કોઈ ઓળખતું પણ નથી..
ચાલો એ જવા દો.... બધાજ દેવી દેવતાઓના વાહન જુઓ... એકેયની પાસે ભારતમાં જોવા મળે એ સિવાયનાં કોઈ પ્રણી નથી... કેમ વાઘ, સિંહ, ઉંદર, બકરી,..? કાંગારૂ, કિવી, ઝીબ્રા, જિરાફ,डायनासोर કેમ નહી..?
જયારે ધરતી પર અધમઁનું આચરણ વધ્યું પાપીઓનાં પાપ વધ્યા ત્યારે વિષ્ણુંએ અવતાર લઈ ધરતીને પાપીઓથી મુક્ત કરી. તો જ્યારે અછૂતો પર છેલ્લા 5000 વરસોથી આટઆટલા અત્યાચાર કરવામાં આવતા હતા ત્યારે અવતાર કેમ નહી?
ત્રેતાયુગમાં રામે શુદ્ર શંબૂકની હત્યા કરી. કારણ શંબૂક શુદ્ર હતો અને વેદોનો અભ્યાસ કરી રહ્યો હતો. શુદ્ર શંબૂકના વેદ અભ્યાસથી દુરના કોઈ ગામોમાં બ્રાહ્મણના પુત્રો મરી ગયા છે એ કારણ આપી અભ્યાસ કરી રહેલા શુદ્રની રામે હત્યા કરી શું કામ..?
એકલવ્ય પોતાની જાતે દુનિયાનો સવોઁત્તમ ધનુઁધારી બન્યો હતો. ત્યારે દ્રોણે પોતે વિધ્યા ન આપી હોવા છતાં સાવ નફ્ફટ બની ગુરુ દક્ષિણામાં અંગૂઠો માંગી લીધો. જેથી એકલવ્ય કદી બાણ ન ચલાવી શકે. આવો ભેદભાવ કેમ..?
અછૂતોને મંદિરમા પ્રવેશ આપવામાં આવતો ન હતો. કારણ મંદિર અભડાઈ જતું આવા સમયે એકપણ ભગવાન કે માતાજી આપણને મંદિરમાં પ્રવેશ મળે તે માટે કોઈને કોઈ પરચા ન આપ્યા કે કોઈ ચમત્કાર કે અવતાર ન લીધો.?
આપણને જાહેર જગ્યાઓએ આવવાની મનાઈ હતી. જાહેર તળાવ,સરોવર કે કૂવામાંથી પાણી લેવા દેવાતું ન હતું. આની માટે જયોતીબા, બાબા સાહેબ સિવાય કોઈએ ભગવાન કે તેનાં કોઈ ભકતે કદી ક્યારેય પણ કોઈ આંદોલન કે ચળવળ ચલાવી ન હતી. શા માટે?
આપણાં સમાજમાં પણ જે કોઈ સંતો થઈ ગયા તેઓએ પણ આપણાં સમાજના હિત કે અધિકારને વાચા આપવાનો બદલે પરમાત્માનાં પ્રચાર પાછળ વધુ ધ્યાન આપ્યુ
સવણોઁ આપણાંથી આભડછેટ રાખતા હતા. એ વાતનો આપણને હંમેશા રંજ છે... પણ આપણે આજે થોડા સૂધરી ગયા અને આપણાં જ વગઁના વાલ્મિકી ભાઈઓ સાથે આભડછેટ રાખીએ છીએ. આવુ શા માટે?
ભલુ થજો કે આંબેડકર આપણાં સમાજમાં જન્મ્યા અને આપણને બધા અધિકાર અપાવ્યા.. બાબા સાહેબવા પ્રતાપે આજે આપણે કોલર ઉંચા રાખી ફરીએ છીએ. એટલી વાત યાદ રાખીએ....
હું તમને હિન્દુ ધમઁની પાખંડી વિધીઓથી દૂર રહેવા અપિલ કરૂ છું... મિત્રો ઈશ્વર છે કે નથી એનાંથી આપણાં જીવનને કંઈ અસર નથી...
માત્ર આપણી ભૂલો અને જવાબદારીથી છટકવા માટે એક પથ્થરને નિમિત્ત બનાવી તેની લીલા ગણાવી હાથ ખંખેરી નાખવાની માનવ સહજ વ્રૂત્તિ છે..
દેવી દેવતાઓ, ધમઁનાં પાખંડની ગંદી બદીઓથી મૂક્ત બનીએ અને સમગ્ર સમાજને એકજૂથ કરીએ..
બાબા સાહેબના વિચારોને સમગ્ર સમાજમાં ફેલાવીએ..

Comments
Post a Comment