વાલ્મિકી ખરેખર શું ભંગી હતા ?
વર્ણવ્યવસ્થાનો વિરોધ કરનારાઓ જ જો તેનો અમલ કરે તો વર્ણ કે જ્ઞાતિ ક્યાંથી ખતમ થાય ?
જુઓ, બ્રાહ્મણીય સમાજ વ્યવસ્થા ના છેલ્લા તબક્કાના ભંગી ભાઈઓ પોતાને વાલ્મિકી કહે છે પણ વાલ્મિકી ખરેખર શું ભંગી હતા ? તો જવાબ ના છે .તેની સાબિતી આજના ગુજરાત સમાચાર માં છે ધનરાજ પંડિત લખે છે કે વાલ્મિકી મૂળે બ્રાહ્મણ હતા. ઉપર આપેલ PDF
ખોલી ને વાંચી લો અને જાગી જાવ.

Pdf ક્યા છે ?
ReplyDeleteકોણે કીધૂ વાલ્મીકી ભ્રામણ હતા. તે રૂષીમૂની હતા પણ ભ્રામણ નતા. રૂષીમૂની બન્તા પહેલા તે લૂટેરા હતા. તેમના જમાનામા લોકો તેમને વાલ્યા લુટારા તરીકે ઓળખતા હતા. અને ગૂજરાત માં તો બાળકો ને શાળાઓમાં વાલ્યા લૂટારા વિશે ભણાવામા પણ આવતૂ હતૂ. જેમા તેને આદીવાસી ગણાવવામા આવ્યો છે. તો વાલ્મીકી મૂળ ભ્રામણ નઈ પણ આદીવાસી જાતી ના હતા.
ReplyDelete