સ્ત્રીઓ વિશે ડૉ.આંબેડકર...
👇😳👇🙄👇 🤭 👇🤔👇😳
ઇસ્વિસન ૧૮૬૦ સુધી સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર ૧૦ વર્ષ હતી. 😳🤭
અંગ્રેજોએ ધર્મ માફિયાઓના ભયંકર વિરોધ હોવા છતાં ૧૮૯૧માં આ વય ૧૨ વર્ષ કરી. 😳
આ પછી પણ કટ્ટરવાદી ધર્મના ઠેકેદારોએ બીજા ૩૪ વર્ષ સુધી આમાં વધારો જ ન થવા દીધો. 😳
૧૯૨૨માં ફરી બિલ લાવવામાં આવ્યું, ઉંમર વધારીને ૧૩ વર્ષ કરવાનું, પણ ધર્મના દલાલોને કારણે બિલ પાસ ન થયું.
૧૯૨૪માં ફરી હરિસિંહે બિલ રજૂ કર્યું, એ લગ્ન વય ૧૪ વર્ષ ઈચ્છતા હતા,
આ બિલનો વિરોધ કરવા વાળાઓમાં પંડિત મદનમોહન માલવીયા સૌથી પહેલા હતા. 🤭
મદનમોહન માલવીયા દ્વારા થયેલા વિરોધના રિપોર્ટ અખબારમાં છપાયા હતા. 🤭
આખરે કમિટીએ ૧૩ વર્ષની વય નિર્ધારિત કરી અને ૩૪ વર્ષ બાદ ૧૯૨૫માં લગ્ન માટેની વય મર્યાદા ૧૩ વર્ષ નક્કી થઈ.
મનુસ્મૃતિ પ્રમાણે
👉 સ્ત્રીઓનો કોઈ અધિકાર નહોતો,
👉 સ્ત્રી એક વસ્તુ ગણવામાં આવતી,
👉 નાનપણમાં પિતાના આધિપત્ય
હેઠળ,
👉 ૮ - ૧૦ વર્ષે પતિની દાસી
👉 અને જીવી ગઈ તો આજીવન
સામાજિક ઢાંચામાં કૈદ.
😢😭😢😭😢
હજારો વર્ષની યાતના પછી.
ડો.બી.આર આંબેડકરે
જયારે 📓સંવિધાન📓લખ્યુ ત્યારે
👉 સ્ત્રીઓને બરાબરી ના સમાન
કાયદાકીય હક આપ્યા,
👉 લગ્ન ની ઉમર 18 વર્ષ કરી
ભણવાનો અધિકાર આપ્યો
👉 જીવનની દિશાઓ ખોલી આપી.
👉 નોકરીમાં બરાબરનો અધિકાર,
👉 આજે કોઈ સ્ત્રી ડૉકટર, વકીલ,
એન્જિનિયર બનવાના સપના
જોઈ શકે છે તે સંવિધાનને કારણે,
👉 સંપત્તિમાં સરખો હિસ્સો 👉 પુનઃવિવાહ
જેવા બેસુમાર કાયદાકીય હક્કોને કારણે સ્ત્રીઓ આજે જ્યાં છે, ત્યાં સુધી પહોંચી શકી.
પહેલા એ માત્ર : -
👉 કોઈની દીકરી,
👉 કોઈની દાસી,
👉 કોઈની પત્ની,
👉 કોઈની મા કે
👉 કોઈની બહેન
માત્ર જ હતી.
સ્ત્રીઓની હજારો વર્ષોની ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક યાતનાઓ અને પીડાઓમાંથી આઝાદ કરનાર,
સ્થાપિત થઈ ચૂકેલી બેડીઓ તોડી આપનાર, સ્ત્રીઓના મુક્તિદાતા
ડો.આંબેડકરને સો સો સલામ.🙏🙏
સ્ત્રીઓને અધિકાર મળે તે માટે બાબા સાહેબ આંબેડકરે સાંસદ કાયદામંત્રી પદેથી રાજીનામું પણ આપ્યું હતું
*મને શોધવો હોય તો પુસ્તકોમાં શોધજો* ....
- - - ડૉ. બી.આર. આંબેડકર*
📚✍ 📚🖌 📚✍ 📚✒📚✍

Comments
Post a Comment